શ્વેતા તિવારીનો બિંદાસ્ત અંદાજ



શ્વેતા તિવારી ટીવીની ટોચની અભિનેત્રી છે

શ્વેતા તિવારીએ તાજેતરમાં કેટલીક તસવીરો શેર કરી છે

સિમ્પલ લુકમાં પણ કહેર વર્તાવી રહી છે શ્વેતા

અભિનેત્રી તેની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે

શ્વેતાનો દરેક અંદાજ ફેન્સને પસંદ આવે છે

શ્વેતાની ફેશન સ્ટાઈલ પણ અનોખી છે

શ્વેતા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

અભિનેત્રીની ફેન ફોલોઈંગ પણ મોટી છે

(All Photos-Instagram)