મોડર્નની સાથે આદર્શન વહુ પણ છે નિધિ શાહ નિધિ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે નિધિના ઈન્સ્ટાગ્રામ પર બે મિલિયનથી વધુ ફોલોઅર્સ છે નિધિ આઉટફીટમાં સુંદર લાગે છે નિધિ આ સમયે અનુપમા શો છોડવાને કારણે ચર્ચામાં છે નિધિને લોકો કિંજલના નામથી વધુ ઓળખે છે કિંજલના પાત્રએ નિધિને સારી ઓળખ અપાવી છે રિયલ લાઈફમાં નિધિ બહુ ગ્લેમરસ છે ભારતીય પોશાકમાં પણ સુંદર લાગે છે અભિનેત્રી કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે નિધિ