મૃણાલ ઠાકુરનો સૌથી હૉટ અવતાર આવ્યો સામે



ટીવી સ્ટારે સ્કાય બ્લૂ ડ્રેસમાં ગાર્ડનમાં કરાવ્યુ શાનદાર ફોટોશૂટ



ફ્રૉક સ્ટાઇૉલ પ્લેન ડ્રેસમાં કેમેરા સામે એક્ટ્રેસે શાનદાર પૉઝ આપ્યા



મૃણાલ ઠાકુર કેટલીક ફેમસ ટીવી શૉ અને ફિલ્મોમાં કામ કરી ચૂકી છે



31 વર્ષી એક્ટ્રેસ હજુ પણ સિંગલ લાઇફને એન્જૉય કરી રહી છે



આ ડ્રેસમાં અભિનેત્રી ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે



મૃણાલ ઠાકુરે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ પોતનો જલવો બિખેર્યો હતો



મૃણાલ ઠાકુર સુંદરતાની સાથે પ્રભાવશાળી એક્ટિંગથી પણ ફેન્સનું દિલ જીતી લે છે



અભિનેત્રી મૃણાલ ઠાકુર પોતાની સુંદરતાના કારણે સોશ્યલ મીડિયા પર ચર્ચામાં રહે છે



હૉટ ગર્લ મૃણાલ ઠાકુર સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે