ટ્વિંકલ કપૂરનો બોલ્ડ બ્લેક સાડી લૂક સાડીમાં ટ્વિંકલ કપૂરે આપ્યા કાતિલ પોઝ અલગ અલગ અંદાજમાં એક્ટ્રેસે આપ્યા પોઝ ટ્વિંકલ કપૂર બોલીવૂડ એક્ટ્રેસ છે ટ્વિંકલ કપૂરના ઈન્સ્ટા પર લાખો ફોલોઅર્સ છે એક્ટ્રેસના ચાહકો પણ તેના બોલ્ડ લૂકને લાઈક કરી રહ્યા છે ટ્વિંકલની આ તસવીરો વાયરલ થઈ રહી છે બ્લેક લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગે છે (તમામ તસવીરો ટ્વિંકલ કપૂર ઈન્સ્ટાગ્રામ)