ગ્લેમર ગર્લ ઉર્ફી જાવેદે ઇન્ટરનેટ પર પોતાના નવા લૂકથી ચર્ચા જગાવી છે.
પર્પલ બેકલેસ ડ્રેસમાં ઉર્ફી જાવેદ સુંદર લાગી રહી છે. તેણે ખૂબ રિવીલિંગ છે. એક્ટ્રેસનો ગ્લેમરસ અંદાજની ફેન્સ પ્રશંસા કરી રહ્યા છે.
પર્પલ કલરની આ બેકલેસ હોલ્ટર નેક ડ્રેસમાં નિયોન ગ્રીન કલરનો ટચ જોવા મળ્યો. ડ્રેસના બોટમમાં હાઇ થાઇ સ્લિટ કટ છે. સી-થ્રુ બોટમ શિફોન ટાઇપ ફેબિકનું છે. હાઇ હિલ્સ સાથે ઉર્ફીએ પોતાનો લૂક કમ્પ્લિટ કર્યો છે.
આ રિવીલિંગ બેકલેસ ડ્રેસમાં ઉર્ફીએ કિલર પોઝ આપ્યા છે. ઉર્ફીએ બેકલેસ નેક ડિઝાઇનને ફ્લોન્ટ કર્યો છે.
ઉર્ફીએ આ ડ્રેસ જોયા બાદ અનેક યુઝર્સનુ કહેવું છે કે તેમણે હોલિવૂડ એક્ટ્રેસ Zendayaને કોપી કરી છે.