ઉર્ફી જાવેદની રેડ ડ્રેસમાં તસવીરો વાયરલ થઇ છે. ઉર્ફી પોતાના વિચિત્ર કપડાના કારણે ચર્ચામાં રહેતી હોય છે. તે પોતાના ફેન્સ માટે તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. ઉર્ફી જાવેદની આ તસવીર પાપારાઝી દ્વારા ક્લિક કરવામાં આવી છે. ઉર્ફીની આ તસવીરો લોકોને પસંદ આવી રહી છે. ઉર્ફી જાવેદ પોતાની બોલ્ડનેસ માટે જાણીતી છે. ઉર્ફી જાવેદે OTT બિગ બોસ સીઝનમાં સ્પર્ધક તરીકે એન્ટ્રી લીધી હતી ઉર્ફી તેની ફેશન સેન્સના કારણે ખૂબ ટ્રોલ થાય છે. ઈન્સ્ટાગ્રામ પર ઉર્ફી જાવેદના ફોલોઅર્સની સંખ્યા 3.1 મિલિયન છે All Photo Credit: Instagram