ઉર્ફી જાવેદની તેની વિચિત્ર સ્ટાઈલના મામલે બોલિવૂડથી લઈને હોલીવુડ સુધી ચર્ચાઓ થવા લાગી છે



ઉર્ફીના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે.

વેલેન્ટાઈન ડે પર ઉર્ફીએ પોતાનો રેડ હોટ સ્ટાઈલ બતાવ્યો છે.

રેડ ટુ પીસ ડ્રેસમાં ઉર્ફી એકદમ બોલ્ડ લાગી રહી છે.

ઉર્ફીની આ સ્ટાઇલ ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે.

ઉર્ફી જાવેદના આ ડ્રેસને અત્યાર સુધીનો સૌથી રિવિલિંગ ડ્રેસ માનવામાં આવી રહ્યો છે.



હાઈ હીલ્સ પહેરીને ઉર્ફી ચાહકોના દિલોદિમાગ પર છવાઈ રહી છે

આ ડ્રેસમાં ઉર્ફીની છાતી પર બનાવેલું ટેટૂ પણ સ્પષ્ટ દેખાય છે.



ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો શેર કરતા ઉર્ફીએ લખ્યું- 'વિક્ટોરિયાની સિક્રેટ મોડલ જેવી લાગણી



'હેપ્પી વેલેન્ટાઈન ડે' ઉર્ફીના આ વીડિયો પર કોમેન્ટ્સ અને લાઈક્સનો વરસાદ થઈ રહ્યો છે

તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ