બોલીવૂડ એક્ટ્રેસનો ફરી એકવાર બોલ્ડ અવતાર સામે આવ્યો છે. હવે ઉર્વશીએ સ્લીવલેસ બ્લાઉઝ અને સાડીમાં આગ લગાવી છે. ઉર્વશીએ ઇન્સ્ટાગ્રામ પર રીલ પોસ્ટ કરી છે. તે બોલીવૂડ સોંગ પર ડાન્સ કરતી જોઇ શકાય છે. 'ઉર્વશીએ મેરી અંગડાઇ ના ટૂટે તું આજા' પર લગાવ્યા ઠુમકા જાલીમ નજર હટા લે સોંગ પર ઠુમકા લગાવ્યા હતા. તેના ડાન્સ મુવ્સ પર ચાહકો ફીદા થઈ ગયા હતા. ઉર્વશીએ સિલ્વર કલરની સાડી અને સ્લીવલેસ બ્લાઉઝ પહેર્યું છે. તેમજ સાડી સાથે મેચિંગ જ્વેલરી પણ પહેરી હતી. આ બંને વીડિયો પર ચાહકો કોમેન્ટનો વરસાદ કરી રહ્યા છે