ઘર ખરીદતાં પહેલા આ વાત જાણવી જરૂરી ઘર ખરીદવામાં જિંદગીની મૂળી જતી રહે છે ઘર ખરીદવા લોન લો છો તો આ ધ્યાન રાખો ઇએમઆઇ વ્યાજદર વગેરે જાણી લો પ્રોપર્ટી કેટલી જુની છે? રેરાના નિયમો વગેરે જાણી લો પ્રોપર્ટીનો કોઇ વિવાદ તો નથીને આસપાસના એરિયાનું કરો મૂલ્યાંકન સ્કૂલ, હોસ્પિટલ,મોલ કેટલા દૂર છે?