અંજિની ધવન સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહે છે

અંજિની ધવનનું બોલિવૂડ સાથે કનેક્શન છે

તે બોલિવૂડ એક્ટર વરુણ ધવનની ભત્રીજી છે.

તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે

તાજેતરમાં અંજિનીએ ફોટોશૂટ કરાવ્યું છે

આ તસવીરો તેણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યું હતું

બોલ્ડનેસમાં વરુણ ધવનની ભત્રીજી અંજિની અનેક એક્ટ્રેસને ટક્કર આપે છે

હાલમાં જ અંજિની ધવનની તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે.

અંજિની વરુણ ધવનના પિતરાઈ ભાઈ સિદ્ધાર્થ ધવન અને રાખી ટંડનની દીકરી છે.

All Photo Credit: Instagram