મહાભારતના યુદ્ધ દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણએ માત્ર યુદ્ધ નીતિઓ વિશે જ નહીં યુધિષ્ઠિરને આવી 5 બાબતો વિશે વિગતવાર જણાવ્યું હતું, જેને ઘરમાં રાખવાથી સુખ-સમૃદ્ધિ આવે છે. આ વસ્તુઓને ઘરમાં રાખવાથી ફાયદો થશે કૃષ્ણ અનુસાર ઘરમાં ધૂપ, દીપ, ફૂલ, સુગંધ અને નૈવેદ્ય રાખવું જરૂરી અને શુભ માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ આ વસ્તુઓને પોતાના ઘરમાં રાખે છે તો તેના ઘરમાં હંમેશા સકારાત્મક ઉર્જા બની રહે છે. સાથે જ પરિવારના સભ્યોમાં ખુશીનો માહોલ રહેશે.