મેષ રાશિઃ આ સપ્તાહે ધનની બરબાદી થઈ શકે છે. ખર્ચા પર નિયંત્રણ રાખજો. વૃષભ રાશિઃ ઓફિસમાં નવા પડકારોનો સામનો કરવો પડી શકે છે. મિથુન રાશિઃ આ સપ્તાહે સ્વાસ્થ્ય પર ધ્યાન આપજો. ડાયાબિટીસના દર્દી ખાનપાન પર ધ્યાન આપે. કર્ક રાશિઃ નવા ગેજેટ્સની ખરીદી થઈ શકે છે. લક્ઝર લાઈફમાં વૃદ્ધિ થશે. સિંહ રાશિઃ આ સપ્તાહે જીવનસાથી સાથે કોઈ વાતને લઈ અણ બનાવ થઈ શકે છે. કન્યા રાશિઃ આ સપ્તાહે મન પ્રસન્ન રહેશે. આવકમાં વધારો થશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો. તુલા રાશિઃ તમામને સાથે લઈને ચાલજો. આ સપ્તાહે ભગવાન શિવની કૃપા થશે. વૃશ્ચિક રાશિઃ આ સપ્તાહે હરિફો પરેશાન કરી શકે છે. તમારી જૂની વાતો બહાર આવી શકે છે. ધન રાશિઃ આ રાશિના જાતકોને ધનનો લાભ યોગ બની રહ્યો છે. જમીન, મકાનમાં રોકાણ કરી શકે છે. મકર રાશિઃ ઈજા થઈ શકે છે. સતર્ક રહેજો. આ સપ્તાહે વાણી પણ નિયંત્રણ રાખજો. કુંભ રાશિઃ નિયમ અને અનુશાસનનું પાલન કરશો તો જ આ સપ્તાહે લક્ષ્ય પ્રાપ્ત કરી શકશો. મીન રાશિઃ મિત્રો સાથે પાર્ટી કરો શકો છે. આ સપ્તાહે ઘરમાં માન સન્માનમાં વધારો થશે.