ગુજરાતની યુવા ગાયિકાઓમાં ગીતા રબારીનું નામ મોખરે છે. ગીતા રબારીને કચ્છી કોયલ તરીકે દેશ-વિદેશમાં લોકો ઓળખે છે ગીતા રબારી તેમના કોકિલ કેરા અવાજથી દેશ વિદેશમાં આજે ખુબ જાણીતા બન્યા છે ગીતા રબારી મૂળ કચ્છ જિલ્લાના રહેવાસી છે અને હાલ અમદાવાદમાં રહે છે દેશ વિદેશમાં ડાયરો, સંતવાણી અને લોકગીતના કાર્યક્રમોમાં તે પારંપરિક ડ્રેસમાં જ નજરે પડે છે જોકે સોશિયલ મીડિયા પર ગીતા રબારીની વેસ્ટર્ન લુકમાં અનેક તસવીરો છે ગીતા રબારીના વેસ્ટર્ન લુકની તસવીરો પર અનેક લોકોએ કોમેન્ટ કરી છે ગીતા રબારી વિદેશ પ્રવાસે હોય ત્યારે ફેન્સ સાથે તેમની તસવીરો શેર કરવાનું ચૂકતા નથી પારંપરિક ડ્રેસની સાથે વેસ્ટર્ન ડ્રેસમાં પણ ગીતા રબારી ખૂબસુરત લાગે છે ઈન્સ્ટાગ્રામ પર ગીતા રબારીની વેસ્ટર્ન ડ્રેસમાં અનેક તસવીરો જોવા મળે છે ગીતા રબારીએ પૃથ્વી કુમાર રબારી સાથે લગ્ન કર્યા છે પિતા સાથે ગીતા રબારી. (તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ)