વધુ ફેશિયલ કરાવવાના આ છે નુકસાન
ABP Asmita


વધુ ફેશિયલ કરાવવાના આ છે નુકસાન

ફેશિયલથી સ્કિન ગ્લો કરે છે.
ABP Asmita


ફેશિયલથી સ્કિન ગ્લો કરે છે.

પરંતુ ફેશિયલના નુકસાન પણ છે.
ABP Asmita


પરંતુ ફેશિયલના નુકસાન પણ છે.

કેમિકલયુક્ત ક્રિમથી એલર્જી થઇ શકે છે.
ABP Asmita


કેમિકલયુક્ત ક્રિમથી એલર્જી થઇ શકે છે.

ABP Asmita


સ્કર્બથી સ્કિન ડેમેજ થઇ શકે છે.

ABP Asmita


રોમછિદ્ર ખીલી જવાથી સીબમ બને છે.

ABP Asmita


જેના કારણે ખીલ પણ થઇ શકે છે.

ABP Asmita


સ્કિન ટાઇપ વિરૂદ્ધનું ક્રિમ એલર્જી કરે છે

ABP Asmita


નિયમિત ફેશિયલથી PH લેવલ બગડે છે

ABP Asmita


સ્કિનની ડ્રાઇનેસમાં પણ વધારો થઇ શકે છે.