ગુજરાતના ક્યા મહાનુભાવોને પદ્મ એવોર્ડ ?



સ્વામી સચ્ચિદાનંદ
(સાહિત્ય અને શિક્ષણ)
પદ્મભૂષણ


ડૉ. લતા દેસાઈ (મેડિસિન)
પદ્મશ્રી


માલજીભાઈ દેસાઈ (જાહેર સેવા)
પદ્મશ્રી


ખલીલ ધનતેજવી
(સાહિત્ય અને શિક્ષણ)
પદ્મશ્રી


સવજીભાઈ ધોળકિયા (સમાજ સેવા)
પદ્મશ્રી


જે.એમ. વ્યાસ
(સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ)
પદ્મશ્રી


રમિલાબહેન ગામિત (સમાજ સેવા)
પદ્મશ્રી