સબા આઝાદ, રીતીક રોશનની નવી ગર્લફ્રેન્ડ



સબા આઝાદ દિલ્હીની છે, થીયેટરમાં સક્રિય છે



સબા યુવા મ્યુઝિશિયન, એક્ટ્રેસ, મોડલ છે



સબાએ નસીરુદ્દીન શાહના દીકરા ઇમાદ સાથે કામ કર્યું છે.



સબા અને ઈમાદ લિવ-ઈન રીલેશનમાં રહેતાં હતાં



2008માં સબાએ રાહુલ બોઝ સાથે દિલ કબડ્ડીમાં ડેબ્યુ કર્યું હતું



સબા જાણીતા નાટ્યકાર સફદર હાશ્મીની ભત્રીજી છે



સફદર હાશ્મીની દિલ્હીમાં હત્યા કરી દેવાઈ હતી



સબા 32 વર્ષની છે, 14 વર્ષથી બોલીવુડમાં છે



રીતીક 48 વર્ષનો છે, સબાથી 16 વર્ષ મોટો છે



રીતિક-સબા મુંબઇની રેસ્ટોરાંમાં સાથે દેખાયાં હતાં



રીતિકે સબાનો હાથ પકડી પોતાની કારમાં બેસાડી હતી



રીતિક સબાને ફોટોગ્રાફરોથી પણ બચાવતો હતો


Thanks for Reading. UP NEXT

Jacqueline Fernandez નો બ્યૂટીફુલ લુક્સ

View next story