રોહિત શર્મા
ટી-20 અને વન ડે કેપ્ટન હોવાથી સૌથી પ્રબળ દાવેદાર


કે.એલ. રાહુલ
ટેસ્ટમાં વાઈસ કેપ્ટન હોવાથી કેપ્ટન બની શકે


અજિંકય રહાણે
કેપ્ટન તરીકે પ્રભાવશાળી રેકોર્ડ હોવાથી પ્રબળ દાવેદાર


જસપ્રિત બૂમરાહ
સૌથી સાતત્યપૂર્ણ રમતના કારણે પસંદગી થઈ શકે


રવિચંદ્રન અશ્વિન
સૌથી અનુભવી, મેચ વિનર હોવાથી કેપ્ટન્સી મળી શકે


રવિન્દ્ર જાડેજા
સાતત્યપૂર્ણ દેખાવ, ઓલરાઉન્ડર હોવાના કારણે તક