કોણ હતી મહારાણી ઇલિઝાબેથ? ઇલિઝાબેથે દુનિયાને કહી દીધું અલવિદા જન્મ 21 એપ્રિલ 1926માં જન્મ થયો હતો. તે સમયે તેના દાદા જોર્જ પંચમનું શાસન હતું તે સમયે તેના દાદા જોર્જ પંચમનું શાસન હતું તે જોર્જ પંચમના બીજા નંબરના પુત્ર હતા તેના પિતા અલ્બર્ટ જોર્જ છઠ્ઠા તરીકે ઓળખાયા તેમની માતા એલિઝાબેથ યોર્કની ડચેજ હતી. જે બાદ એલિઝાબેથ નામથી જ ઓળખાય બાદ તેની પુત્રીને એલિઝાબેથ દ્રીતિયથી ઓળખાય એલિઝાબેથ 25 વર્ષની ઉંમરે બની ગઇ હતી મહારાણી