TMKOCથી 5 વર્ષથી દૂર કેમ છે દિશા વાકાણી દિશા વાકાણીએ TMKOCથી બધાનું દિલ જીતી લીધું દિશાએ TMKOC દયાબેનનો કિરદાર બખૂબી નિભાવ્યો પ્રેગ્નન્સી બાદ દિશાએ TMKOCના શોને છોડી દીધો દીકરીની સારસંભાળમાં વ્યસ્ત હોવાથી બ્રેક લીધો હતો. એક્ટિંગ ઇન્ડસ્ટ્રીમાં દિશાએ એક દશક સુધી સ્ટ્રગલ કરી દેવદાસ ફિલ્મમાં દિશા વાકાણી સપોર્ટિંગ રોલમાં જોવા મળી જેઠાલાલની પત્ની બન્યાં બાદ ચમકી કિસ્મત શોમાં વાપસી માટે દિશાના પતિએ મૂકી હતી ત્રણ શરત દિશાએ 1.50 લાખ પ્રતિ એપિસોડની કરી હતી માંગણી