Cancer: કેન્સર થતા પહેલા શરીર આપે છે આ 5 સંકેત

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કેન્સરના ભયને ચાર તબક્કામાં વહેંચવામાં આવ્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કેન્સર થયા બાદ લગભગ વ્યક્તિનું મૃત્યુ નક્કી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

1. કેન્સરના કારણે શરીરમાં વારંવાર થાક લાગે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

2. કેન્સરગ્રસ્ત વ્યક્તિનું વજન ઝડપથી ઘટી જાય છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

3. સતત ખાંસી આવે છે અને સાથે સાથે શરીર દુઃખે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

4. કેન્સર થાય ત્યારે શરીર પર ફોલ્લીઓ અને ડાઘા પડે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

5. ખાવામાં તકલીફ પડે છે અને ઝાડા-ઉલ્ટી થાય છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

all photos@abplive news

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ