જો તમારી પાસે કસરત કરવાનો સમય નથી, તો તમે તમારી જીવનશૈલીમાં નાના ફેરફારો કરીને પણ વજન ઘટાડી શકો છો.

Published by: gujarati.abplive.com

વજન વધવાનું મુખ્ય કારણ ખરાબ ખાનપાન છે. તેથી, સૌથી પહેલા તમારા ડાયેટને હેલ્ધી બનાવો

Published by: gujarati.abplive.com

તળેલું, વધુ પડતું ગળ્યું અને પેકેજ્ડ ફૂડ ખાવાનું ટાળો

Published by: gujarati.abplive.com

કારણ કે તેમાં કેલરીનું પ્રમાણ ખૂબ વધારે હોય છે, જે વજન વધારે છે

Published by: gujarati.abplive.com

જમતી વખતે તમારી પ્લેટમાં અડધો ભાગ શાકભાજીનો રાખો. આ ઉપરાંત, સફેદ ચોખાને બદલે બ્રાઉન રાઇસ ખાવ

Published by: gujarati.abplive.com

ખાંડ, મેંદો, સફેદ બ્રેડ અને બિસ્કિટ જેવી વસ્તુઓ વજન ઝડપથી વધારે છે, તેથી તેનું સેવન ઘટાડવું જોઈએ.

Published by: gujarati.abplive.com

દિવસમાં 8 થી 10 ગ્લાસ પાણી પીવાથી શરીરનું મેટાબોલિઝમ વધે છે

Published by: gujarati.abplive.com

ઓછી ઊંઘ લેવાથી વજન વધારતા હોર્મોન્સ સક્રિય થાય છે. તેથી રોજ 7 થી 8 કલાકની ઊંઘ લો

Published by: gujarati.abplive.com

જો તમે જિમ કે ભારે કસરત ન કરી શકતા હોવ, તો નાની પ્રવૃત્તિઓ જેવી કે થોડું ચાલવું કે સાયકલિંગ જેવી આદતો અપનાવો.

Published by: gujarati.abplive.com

તમામ માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે,અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો

Published by: gujarati.abplive.com