રાફેલ કરતા કેટલું શક્તિશાળી છે અમેરિકાનું ફાઇટર જેટ F-35



PM મોદી અમેરિકાના પ્રવાસ પર છે. તેમણે રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી



દરમિયાન ટ્રમ્પે ભારતને દુનિયાના સૌથી ખતરનાક સ્ટેલ્થ ફાઇટર જેટ F-35 વેચવાની જાહેરાત કરી છે.



ચાલો જાણીએ એફ-35 ફાઇટર જેટ રાફેલ કરતા કેટલા ખતરનાક છે.



F-35 ફાઇટર પ્લેન રાફેલ કરતા અનેક ગણું શક્તિશાળી છે



F-35 ફાઇટર પ્લેન દુનિયાનું સૌથી શક્તિશાળી ફાઇટર પ્લેનમાંનું એક છે



આ દુનિયાનું એકમાત્ર આંતરરાષ્ટ્રીય ફિફ્થ જનરેશન મલ્ટીરોલ ફાઇટલ પ્લેન છે



સાથે જ આ ઇન્ટીગ્રેટેડ સેન્સર પેકેજ, એડવાન્સ હથિયારો અને સ્ટેલ્થ ફીચરથી સજ્જ છે



તેમાં એર-ટુ-એર, એર-ટુ-ગ્રાઉન્ડ મિસાઇલ, સ્ટ્રેટેજિક મિશનને અંજામ આપી શકાય છે.



આ ફાઇનલ પ્લેનને અલગ અલગ પ્રકારના મિશનોને અંજામ આપવા તૈયાર કરાયું છે



રાફેલ એક ફ્રાન્સનું ફાઇટર જેટ છે આ એક ટ્વિન એન્જિન, મલ્ટીરોલ ફાઇટર જેટ છે.



photos: pexels and PTI