કર્મચારીઓનું મનોબળ વધારવા બોસે મહિલા કર્મચારીની કરાવી ન્યૂડ પરેડ
મીડિયા રિપોર્ટ મુજબ આ મહિલા વીડિયોમાં મિડલ ફિંગર દેખાડી હસી હસીને કેટવોક કરી રહી છે. પરંતુ થોડા દિવસો બાદ તેણે આ નોકરી છોડી દીધી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ વીડિયો હાલ ખુબ વાઈરલ થયો છે. વીડિયોમાં એક મહિલા ન્યૂડ થઈને વોક કરતી જોવા મળી રહી છે. મહિલાએ પોતાના શરીર પર કંઈ પહેર્યું નથી. માત્ર એક ચશ્મા અને બ્લેક કલરના જૂતાં પહેર્યા છે. વીડિયોમાં મહિલાની બંને બાજુ પુરૂષ કર્મચારીની લાઈન દેખાઈ રહી છે. બધા લોકો સીટી મારી મહિલાને ચીયરઅપ કરી રહ્યા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આવું કરવા માટે બોસે એ મહિલાને પૈસા પણ આપ્યા હતા.
પોલેન્ડની રાજધાની વોરસોમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. એક મહિલાને બોસે એ કહીને ન્યૂડ વોક કરાવ્યું કે તેનાથી કર્મચારીઓનું મનોબળ વધશે. કહેવાય છે કે, આ વીડિોય એક સેલ્સ કંપનીનો છે. કંપનીના બોસે પોતાની આ કર્મચારીને કહ્યું કે, મોરલ સપોર્ટ કરવા માટે તમે ન્યૂડ પરેડ કરો તેનાથી ઘણો ફાયદો થશે. આ દરમિયાન ઓફિસના એક કર્મચારીએ મહિલાનો વીડિોય બનાવ્યો હતો. વીડિયો જોઈને ઘણાં લોકો તીખી પ્રતિક્રિયા આપી રહ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -