ઈંગ્લેન્ડની ગલીમાં કાર પાર્ક કરીને યુવક-યુવતી અંગત પળો માણી રહ્યા હતા ને..........
પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે જો કે શંકા એવી પણ છે કે બંનેએ આત્મહત્યા કરી હોય પરંતુ તેમના મિત્રો આ વાત સ્વીકારવા તૈયાર નથી કે તે બંને આત્મહત્યા કરી શકે.
મૃત્યુના થોડા જ સમય પહેલા બંનેએ સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી હતી. બંને થોડા સમય પહેલા ઓનલાઈન હતાં અને થોડી જ ક્ષણોમાં બંનેનું મોત થયું હતું. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ જ્યારે ઘટનાસ્થળ પર પહોંચી ત્યારે તેમણે જણાવ્યું કે આ અકસ્માતથી આસપાસના કોઈ વ્યક્તિને નુકસાન થયું નથી.
ઈંગ્લૈંડમાં બનેલી આ ઘટના કોઈપણ વ્યક્તિને ધ્રુજાવી દેનારી અને યુવક યુવતીઓ માટે આંખ ઉઘાડનારી છે. અહીંના 20 વર્ષના ટોમ પુટ અને નિક્કી વિલ્સ એક ગલીમાં કાર પાર્ક કરી હતી. બંન્ને કારમાં એકબીજા સાથે અંગત પળો માણવામાં વ્યસ્ત હતા ત્યારે જ કારમાં ઝેરી હવા ફેલાવા લાગી હતી અને બંને કારમાં જ શ્વાસ રુંધાવાના કારણે મૃત્યુ પામ્યા હતા.