આ 5 દેશમાં છે સૌથી વધારે ભૂખમરાની સમસ્યા, હન્ગર ઇન્ડેક્સમાં છે ટોપ પર
સેન્ટ્રલ આફ્રીકન રિપબ્લિકને ગ્લોબલ હન્ગરના અહેવાલે સૌથી વધારે ભૂખમરાથી પિડિત ગણાવ્યો છે. આ દેશમાં ભૂખમરાની સમસ્યા સમગ્ર વિશ્વમાં સૌથી વધારે છે એટલે કે ભોજનની ઉપલબ્ધતાની સ્થિતિ ખૂબ જ ખરાબ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appચાડ મધ્ય આફ્રીનો દેશ છે. આ દેશને ગ્લોબલ હન્ગરના અહેવાલે ભૂખની સમસ્યાથી પીડિત દેશની યાદીમાં બીજું સ્થાન આપ્યું છે. આ દેશમાં ભૂખ એ સૌથી મોટી સમસ્યા છે.
જામ્બિયાના ભૂખમરાની સ્થિતિ પર ગ્લોબલ હન્ગરના અહેવાલે ચિંતા વ્યક્ત કરી છે. અહેવાલ અનુસાર ગ્લોબલ હન્ગર ઇન્ડેક્સમાં જામ્બિયાની સ્થિતિ ખૂબ જ ભયાનક થતી જાય છે.
હૈતી પણ વિશ્વના એવા દેશમાં છે જે ભૂખમરાની સમસ્યાનો સામનો કરી રહ્યું છે. વૈશ્વિક હન્ગરે પોતાના 2016ના વાર્ષિક અહેવાલમાં આ દેશને ચોથું સ્થાન આપ્યું છે.
વૈશ્વિક હન્ગરે પોતાના વાર્ષિક અહેવાલમાં આફ્રિકન દેશ મડાગાસ્કરને પાંચમું સ્થાન આપ્યું છે. વૈશ્વિક હન્ગરના અહેવાલ અનુસાર મડાગાસ્કરમાં ભૂખમરો એ સૌથી વિકરાળ સમસ્યા બનતી જાય છે.
વૈશ્વિક હન્ગરે પોતાનો વાર્ષિક અહેવાલ જારી કરી દીધો છે. વૈશ્વિક હન્ગરના અહેવાલ અનુસાર વિશ્વના આ 5 દેશમાં ભૂખમરાની સ્થિતિ સૌથી ભયાનક છે. આગળની સ્લાઈડ્સમાં જાણો આ 5 દેશના નામ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -