✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ભારતીય મૂળની મધુ વલ્લીએ જીત્યો ‘મિસ ઈન્ડિયા વર્લ્ડ વાઈડ 2017’ નો તાજ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  10 Oct 2017 05:57 PM (IST)
ભારતીય મૂળની મધુ વલ્લીએ જીત્યો ‘મિસ ઈન્ડિયા વર્લ્ડ વાઈડ 2017’ નો તાજ
1

2

3

મધુ વલ્લીએ જણાવ્યું કે, “હું ચોક્કસપણે મહિલા સશક્તિકરણ અને હકારાત્મક સ્વ-છબી વિશે યુવાન ભારતીય અને અમેરિકન મહિલાઓની સાથે વાત કરવા માગું છું.”

4

વોશિંગ્ટનઃ 20 વર્ષીય હિપ-હોપ આર્ટિસ્ટ ભારતીય મૂળની મધુ વલ્લીએ મિસ ઇન્ડિયા વર્લ્ડ વાઇડ 2017નું ટાઇટલ જીત્યું છે. મધુ વલ્લી વર્જિનિયાની જ્યોર્જ મૈસન યુનિવર્સિટીમાં લૉનો અભ્યાસ કરી રહી છે. રવિવારે ન્યૂજર્સીમાં યોજાયેલા બ્યુટી કોન્ટેસ્ટમાં ફ્રાન્સની સ્ટેફની મૈડવને બીજાં નંબરે રહી. આ કોન્ટેસ્ટમાં 18 દેશની બ્યુટીએ ભાગ લીધો હતો, જેમાં યુગાનાની સંગીતા બહાદુર ત્રીજા નંબરે રહી હતી.

5

6

મધુ વલ્લીએ જણાવ્યું કે તે સંગીતની દુનિયામાં મોટી સ્ટાર બનવા માગે છે. ભારતીય અમેરિકિયો માટે આ બ્યૂટી કંટેસ્ટનું 35મું વર્ષ છે.

  • હોમ
  • દુનિયા
  • ભારતીય મૂળની મધુ વલ્લીએ જીત્યો ‘મિસ ઈન્ડિયા વર્લ્ડ વાઈડ 2017’ નો તાજ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.