✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સરહદ પાર પાકિસ્તાનમાં પણ છવાયા ધૂળેટીના રંગ, જુઓ તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  13 Mar 2017 03:46 PM (IST)
1

પાકિસ્તાનના પીએમ નવાઝ શરીફે પોતાના હિંદુ અલ્પસંખ્યક નાગરિકોને હોળીની શુભકામનાઓ પાઠવી હતી.

2

પાકિસ્તાનમાં હિંદુ યુવાનોએ આ તહેવારની મજા માણી હતી.

3

આજે બધે જ રંગોની ધૂમ જોવા મળી રહી છે. દેશના તમામ ભાગોમાં હોળીની ધૂમધામથી ઉજવાઈ રહી છે. માત્ર ભારતમાં જ નહિ પણ સરહદ પાર પાકિસ્તાનમાં પણ ધૂળેટી ઉજવાઈ રહી છે. તસવીરોમાં જુઓ પાકિસ્તાનની હોળીની તસવીરો

4

12 માર્ચે પાકિસ્તાનમાં હિંદુઓએ હોળીની ઉજવણી કરી હતી. આ તસવીર પાકિસ્તાનના કરાચીની છે.

5

6

  • હોમ
  • દુનિયા
  • સરહદ પાર પાકિસ્તાનમાં પણ છવાયા ધૂળેટીના રંગ, જુઓ તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.