✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

12 સાયન્સનું 81.89 ટકા પરિણામ જાહેર, ગોંડલ સેન્ટર 98.77 ટકા સાથે મોખરે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  11 May 2017 07:33 AM (IST)
12 સાયન્સનું 81.89 ટકા પરિણામ જાહેર, ગોંડલ સેન્ટર 98.77 ટકા સાથે મોખરે
1

2

માર્ચ 2017માં લેવાયેલી ધો-12 સાયન્સ (સેમેસ્ટર-4)ની પરીક્ષા ગૃપના કુલ 65410 વિદ્યાર્થીઓએ, બી ગૃપના 76069, એબી ગૃપના 24 મળીને કુલ 1,41,503 વિદ્યાર્થીઓએ આપી હતી.આ માટે બોર્ડની વેબસાઇટ www.gseb.org પર જઈને તમારો સીટ નંબર નાંખવાનો રહેશે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ધોરણ 12 સાયન્સનું પરિણામ 79.03 ટકા હતું

3

શિક્ષણ મંત્રી ચુડાસમાએ કહ્યું હતું કે, આજે જ વિદ્યાર્થીઓને માર્કશીટ આપવામાં આવશે. અમે એક્ઝામમાં કોઇ પણ પ્રકારની ગેરરીતિ ના થાય તેની કાળજી લેવામાં આવી છે.બોર્ડની હેલ્પ લાઇન માં 11 હજાર થી વધુ ફોનકોલ્સ આવ્યા હતા.

4

ગાંધીનગરઃ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજે જાહેર થયું છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પરિણામ જાહેર કર્યું હતું. આ વર્ષે 81.89 ટકા પરિણામ રહ્યું છે. ગુજરાતમાં સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર ગોંડલ છે જેમાં 98.77 પરિણામ છે. જ્યારે94.02 ટકા સાથે સૌથી વધુ પરિણામ મેળવનારો જિલ્લો બોટાદ રહ્યો હતો.

5

સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર સેલવાસા છે જેમાં 39.09 ટકા પરિણામ છે. જ્યારે 51.54 ટકા સાથે છોટા ઉદેપુર જિલ્લો સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો રહ્યો હતો. તે સિવાય આ વર્ષે 118 શાળાઓ 100 ટકા પરિણામ મેળવ્યું છે.

  • હોમ
  • અમદાવાદ
  • 12 સાયન્સનું 81.89 ટકા પરિણામ જાહેર, ગોંડલ સેન્ટર 98.77 ટકા સાથે મોખરે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.