વિજય રૂપાણીનું સંપૂર્ણ પ્રધાનમંડળ આ રહ્યું, જાણો કોણ બનશે કેબિનેટ પ્રધાનો, કોણ બનશે રાજ્ય કક્ષાના?
રાજ્ય કક્ષાના પ્રધાનો (સંભવિત):- દિલીપ ઠાકોર, ચાણસ્મા શંકર ચૌધરી, વાવ પ્રદિપસિંહ જાડેજા, વટવા જશાભાઈ બારડ, સોમનાથ વલ્લભ કાકડિયા, ઠક્કરબાપાનગર રાજેંદ્ર ત્રિવેદી, રાવપુરા રોહિત પટેલ, આણંદ વી. વી. વઘાસિયા, સાવરકુંડલા નિર્મલા વાધવાની, નરોડા પરશોત્તમ સોલંકી, ભાવનગર ગ્રામ્ય ઇશ્વરસિંહ પટેલ, અંકલેશ્વર બચુભાઈ ખાબડ, દેવગઢબારિયા કેશાજી ચૌહાણ, દિયોદર જયંતિભાઈ કવાડિયા, ધ્રાંગધ્રા ચીમન સાપરિયા, જામજોધપુર જયદ્રથસિંહ પરમાર, હાલોલ નાનુ વાનાણી,કતારગામ, શબ્દસરણ તડવી, નર્મદા
ગાંધીનગરઃ ગુજરાતમાં વિજય રૂપાણી આજે મુખ્યમંત્રીપદના શપથ લેવાના છે ત્યારે તેમની સાથે બીજા 25 પ્રધાનો પણ શપથ લેશે. આ પ્રધાનમંડળમાં કેબિનેટ કક્ષાના વિજય રૂપાણી સહિત 7 પ્રધાનો હશે જ્યારે રાજ્યકક્ષાના 16 પ્રધાનો હશે. રૂપાણીના આ સંપૂર્ણ પ્રધાનમંડળ અને ક્યા પ્રધાન કઇ વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે તેની વિગતો નીચે પ્રમાણે છે.
કેબિનેટ પ્રધાનો:- વિજય રૂપાણી,રાજકોટ નીતિન પટેલ, મહેસાણા ભૂપેંદ્રસિંહ ચૂડાસમા, ધોળકા બાબુભાઈ બોખીરિયા, પોરબંદર જયેશ રાદડિયા, જેતપુર ગણપત વસાવા, માંગરોળ આત્મારામ પરમાર, ગઢડા