ગુજરાતના 532 PSIની બદલી, જાણો કોની ક્યાં થઈ નિમણૂંક?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 12 Oct 2017 04:08 PM (IST)

1
2
3
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે, ત્યારે બે દિવસ પહેલા રાજ્યના 151 પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી કરવામાં આવી હતી. આ પછી આજે રાજ્યના 532 પીએસઆઇની બદલી કરવામાં આવી છે. કોની ક્યાં નિમણૂંક કરવામાં આવી છે, તેનું સંપૂર્ણ લિસ્ટ નીચે આપ્યું છે.
4
5
6
7
8
9
10
11
12
13
14