અમદાવાદઃ રાણીપમાં દારૂની મહેફિલના કેસમાં કઈ આઠ યુવતીઓ સામે નોંધાયો ગુનો?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ યુવતીઓમાં 1. જુહી સંજયભાઈ ચંન્દુભુષણ ભરીજા ઉ.વ. 24 સહજાનંદ એપાર્ટમેન્ટ, મેમનગર, 2. ખુશ્બુ દિપકભાઈ કટારીયા ઉ.વ. 27 રોયલ એન્કલેવ, થલતેજ, 3. અનોખી એ. પટેલ ઉ.વ.24 રહે. ક્રિષ્ના સોસાયટી, એલિસબ્રિજ, અમદાવાદનો સમાવેશ થાય છે.
અમદાવાદઃ ઉત્તરાયણના દિવસે અમદાવાદમાં દારુની મહેફીલ માણતા 29 યુવક-યુવતીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં આઠ યુવતીઓનો પણ સમાવેશ થાય છે. ન્યૂ રાણીપ વિસ્તારમાં સ્થાનિકોની ફરિયાદ બાદ પોલીસે રેડ પાડીને લોકોની ધરપકડ કરી હતી.
આ સિવાય 4. વિધી એચ. પરીખ ઉ.વ. 29, રહે. નૈનેશપાર્ક ફ્લેટ, એલિસબ્રિજ, અમદાવાદ, 5. સ્વેતાબેન ડી. પટેલ ઉ.વ.29, રહે. મૃધન્ય એપાર્ટમેન્ટ, નારણપુરા અને 6. જયશ્રી નિલેશકુમાર પટેલ ઉ.વ.31 રહે. વ્રજધામ ફ્લેટ, ઘાટલોડિયાની પણ પોલીસે ધરપકડ કરી છે.
7. અમી યતેન્દ્ર શર્મા ઉ.વ.27, રહે. રોયલ ક્રેશન્ટ, થલતેજ અને 8. સ્ટેફી દીપકભાઈ ઠક્કર ઉ.વ. 26, રહે. વૈભવ ગોકુલ બંગ્લોઝ, થલતેજ પણ દારૂની મહેફિલ માણતાં પકડાયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -