5G Spectrum: લક્ષ્ય કરતા ઓછી રહી છતા 5G સ્પેક્ટ્રમ હરાજી ભારત માટે કેમ છે મહત્વની

5G Spectrum: લક્ષ્ય કરતા ઓછી રહી છતા 5G સ્પેક્ટ્રમ હરાજી ભારત માટે કેમ છે મહત્વની

Esports: ભારતમાં ગેમિંગ ઈંડસ્ટ્રી અને ભવિષ્યમાં કોમનવેલ્થ, એશિયન ગેમ્સની રીતે કરિયર તરીકેના વિકલ્પો

Esports: ભારતમાં ગેમિંગ ઈંડસ્ટ્રી અને ભવિષ્યમાં કોમનવેલ્થ, એશિયન ગેમ્સની રીતે કરિયર તરીકેના વિકલ્પો

ઇન્ડિયા@2047 ટાઇમલાઇન

  • સ્વતંત્રતા દિવસ

    બે અલગ રાષ્ટ્રો ભારત અને પાકિસ્તાન વિભાજિત થયા પછી ભારતે બ્રિટનથી સ્વતંત્રતા મેળવી

    1947
    1
  • પ્રથમ કાશ્મીર યુદ્ધ

    કાશ્મીરના વિવાદિત હિમાલય વિસ્તારમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ

    1947
    2
  • ગોડસે દ્વારા ગાંધીની હત્યા

    નાથુરામ ગોડસેએ મહાત્મા ગાંધીની ગોળી મારીને હત્યા કરી હતી

    1948
    3
  • ભારત પ્રજાસત્તાક છે

    ભારત તેના બંધારણના અમલીકરણ સાથે પ્રજાસત્તાક બન્યું

    1950
    4
  • પ્રથમ લોકસભા ચૂંટણી

    આઝાદી પછી ભારતમાં પ્રથમ વખત સામાન્ય ચૂંટણીઓ યોજાઈ

    1951
    5
  • પ્રથમ ભારત-ચીન યુદ્ધ

    ભારત અને ચીન વચ્ચે સરહદને લઈને અલગ અલગ ધારણાઓને લઈને યુદ્ધ

    1962
    6
  • નેહરુનું નિધન

    પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુનું નિધન, લાલ બહાદુર શાસ્ત્રી 9 જૂન, 1964ના રોજ નવા પીએમ બન્યા"

    1964
    7
  • ભારત-પાકિસ્તાન યુદ્ધ

    કાશ્મીરને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ, જે યુએનના યુદ્ધવિરામ કોલ પછી સમાપ્ત થાય છે

    1965
    8
  • શાસ્ત્રીનું નિધન

    1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધને સમાપ્ત કરવા માટે શાંતિ સંધિ પર હસ્તાક્ષર કર્યાના એક દિવસ પછી તાશ્કંદમાં શાસ્ત્રીનું નિધન થયું. ઈન્દિરા ગાંધી ટૂંક સમયમાં આગામી પીએમ બનશે

    1966
    9
  • બીજુ ભારત-પાક યુદ્ધ

    ભારત અને પાકિસ્તાન પૂર્વ પાકિસ્તાન પર બીજું મોટું યુદ્ધ લડે છે, જે બાંગ્લાદેશની રચના સાથે સમાપ્ત થાય છે

    1971
    10
  • ઓપરેશન સ્માઈલીંગ બુદ્ધા

    ભારતે પ્રથમ સફળ પરમાણુ બોમ્બ પરીક્ષણ કર્યું

    1974
    11
  • કટોકટી જાહેર

    ઈન્દિરા ગાંધીએ કટોકટી જાહેર કરી, પ્રેસ સેન્સર અને હજારો જેલમાં ધકેલાઈ ગયા. કોંગ્રેસ 1977ની સામાન્ય ચૂંટણી હારી ગઈ

    1975
    12
  • ઈન્દિરાની વાપસી

    ઈન્દિરા ગાંધી ફરી સત્તામાં આવ્યા, ફરી પીએમ બન્યા

    1980
    13
  • ભારતે ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો

    ભારતીય ક્રિકેટ ટીમે લોર્ડ્સમાં ફાઈનલમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવીને તેનો પ્રથમ વખત વર્લ્ડ કપનો ખિતાબ જીતીને ઈતિહાસ રચ્યો હતો.

    1983
    14
  • અવકાશમાં પ્રથમ ભારતીય

    વિંગ કમાન્ડર રાકેશ શર્મા, ભૂતપૂર્વ IAF પાઇલટ, સોવિયેત ઇન્ટરકોસમોસ પ્રોગ્રામના ભાગ રૂપે સોયુઝ T-11 પર ઉડાન ભરે છે

    1984
    15
  • ઓપરેશન બ્લુ સ્ટાર

    અમૃતસરમાં સ્થિત શીખો માટેના સૌથી પવિત્ર સ્થળ સુવર્ણ મંદિરમાંથી દમદમી ટકસાલ અને જરનૈલ સિંહ ભિંડરાનવાલે અને તેમના અનુયાયીઓને દૂર કરવા માટે સુરક્ષા દળોએ લશ્કરી કાર્યવાહી શરૂ કરી

    1984
    16
  • ઈન્દિરા ગાંધીની હત્યા

    ઈન્દિરા ગાંધીની તેમના શીખ અંગરક્ષકો દ્વારા હત્યા કરવામાં આવી હતી. તેમના પુત્ર રાજીવે પીએમ પદ સંભાળ્યું. શીખ વિરોધી રમખાણો પછી

    1984
    17
  • ભોપાલ ગેસ દુર્ઘટના

    ભોપાલમાં યુએસ સ્થિત યુનિયન કાર્બાઇડ કોર્પોરેશનની માલિકીના જંતુનાશક પ્લાન્ટમાંથી જીવલેણ ગેસ લીક થવાથી લગભગ 6,500 લોકો માર્યા ગયા

    1984
    18
  • કાશ્મીરમાં હિંસા

    કાશ્મીર ખીણમાં હિંસા ફાટી નીકળી છે, પાકિસ્તાન સાથે તણાવ વધી રહ્યો છે

    1989
    19
  • રાજીવ ગાંધીની હત્યા

    પૂર્વ પીએમ રાજીવ ગાંધીની ચૂંટણી પ્રચાર દરમિયાન એક તમિલ આત્મઘાતી બોમ્બર દ્વારા હત્યા કરવામાં આવી હતી

    1991
    20
  • કોંગ્રેસ સત્તામાં પરત ફરી

    કોંગ્રેસ પક્ષ સામાન્ય ચૂંટણી જીતે છે અને સરકારે વ્યાપક આર્થિક સુધારાઓ શરૂ કર્યા અને દાયકાઓથી સમાજવાદી નિયંત્રણને તોડી નાખ્યું

    1991
    21
  • બાબરી મસ્જિદ ધ્વંસ

    કારસેવકોએ અયોધ્યામાં 16મી સદીની મસ્જિદ તોડી પાડી, તેને ભગવાન રામનું જન્મસ્થળ હોવાનો દાવો કર્યો. આ ઘટનાથી દેશભરમાં તણાવ ફેલાયો

    1992
    22
  • બોમ્બે સિરિયલ બ્લાસ્ટ્સ

    અંડરવર્લ્ડ દ્વારા દેશની આર્થિક રાજધાની બોમ્બેમાં સીરીયલ બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યા, 257 લોકો માર્યા ગયા.

    1993
    23
  • ભાજપે સરકાર બનાવી

    ભારતીય જનતા પાર્ટીએ ગઠબંધન સરકાર બનાવી જેમાં પીએમ તરીકે અટલ બિહારી વાજપેયી હતા

    1998
    24
  • પોખરણ-II ન્યુક્લિયર ટેસ્ટ

    ભારતે ભારતીય સેનાની પોખરણ ટેસ્ટ રેન્જમાં 5 પરમાણુ બોમ્બ પરીક્ષણ કર્યા. જે બાદ પાકિસ્તાને પણ ટૂંક સમયમાં પરમાણુ બોમ્બ પરીક્ષણ કરી જવાબ આપ્યો હતો

    1998
    25
  • કારગિલ વિવાદ

    ભારતે ભારતીય કાશ્મીરમાં કારગીલની આસપાસ પાકિસ્તાન સમર્થિત ઘૂસણખોરો સામે આક્રમણ શરૂ કર્યું

    1999
    26
  • સંસદ પર હુમલો

    ભારતીય સંસદ પર બંદૂકધારીઓએ હુમલો કર્યો. નવી દિલ્હી પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓને દોષી ઠેરવે છે, ઇસ્લામાબાદ સાથે પરિવહન અને રાજદ્વારી સંબંધો તોડી નાખે છે.

    2001
    27
  • ગોધરા ટ્રેન સળગી

    ગુજરાતના ગોધરા નજીક સાબરમતી એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગતા અયોધ્યાથી પરત ફરી રહેલા 59 હિંદુ યાત્રીઓ અને કારસેવકોના મોત થયા હતા.

    2002
    28
  • ગુજરાત રમખાણો

    ગોધરા ટ્રેન સળગાવવાના દિવસ પછી ગુજરાતમાં રાજ્યવ્યાપી રમખાણો શરૂ થયા, સત્તાવાર રીતે 1,000 થી વધુ લોકો માર્યા ગયા. પીડિતો મુખ્યત્વે મુસ્લિમો હતા.

    2002
    29
  • યુપીએ સરકાર સત્તામાં આવી

    કોંગ્રેસ સત્તામાં પરત ફરતાં મનમોહન સિંહ વડાપ્રધાન બન્યા

    2004
    30
  • મુંબઈ ટ્રેન બોમ્બ બ્લાસ્ટ

    મુંબઈ ટ્રેનમાં 11 મિનિટના સમયગાળામાં સાત બોમ્બ બ્લાસ્ટમાં 189 લોકોના મોત થયા હતા.

    2006
    31
  • મુંબઈ આતંકી હુમલો

    10 બંદૂકધારીઓ દ્વારા કરવામાં આવેલા આતંકવાદી હુમલાએ મુંબઈ અને દેશને હચમચાવી નાખ્યો હતો

    2008
    32
  • નવા આતંકી કાયદા

    NIA અને UAPA કાયદા, નવી આતંકવાદ વિરોધી વ્યવસ્થા અમલમાં આવી

    2009
    33
  • મોદી નવા પીએમ બન્યા

    ભાજપની આગેવાની હેઠળની એનડીએ લોકસભાની ચૂંટણીમાં પ્રચંડ બહુમતી સાથે જીતી જતાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા

    2014
    34
  • નોટબંધી

    મોદી સરકારે તમામ ₹500 અને ₹1,000 ની નોટોને બંધ કરવાની જાહેરાત કરી, ₹500 અને ₹2,000 ની નવી નોટો બહાર પાડી

    2016
    35
  • કલમ 777 હટાવી

    5 જજની સુપ્રીમ કોર્ટની બેંચે સર્વસમ્મતિથી આઈપીસીની કલમ 377ને હટાવી, સંમતિ આપતા પુખ્ત વયના લોકો વચ્ચે સમલૈંગિક સંબંધોને અપરાધની શ્રેણીમાંથી હટાવી દેવામાં આવ્યા

    2018
    36
  • કોંરોના મહામારી

    ભારતમાં કોવિડ -19 ચેપનો પ્રથમ કેસ નોંધાયો, કેરળમાં 20 વર્ષીય મહિલાનો ટેસ્ટ પોઝીટીવ આવ્યો હતો.

    2020
    37

ભારતના વડાપ્રધાન

abp News abp News
  • જવાહરલાલ નેહરુ

    જવાહરલાલ નેહરુ

    15 ઓગસ્ટ 1947 થી 27 મે 1964 (1889-1964)
  • ગુલઝારીલાલ નંદા (કાર્યકારી)

    ગુલઝારીલાલ નંદા (કાર્યકારી)

    27 મે 1964 થી 9 જૂન 1964, (1898-1998)
  • લાલ બહાદુર શાસ્ત્રી

    લાલ બહાદુર શાસ્ત્રી

    9 જૂન 1964 થી 11 જાન્યુઆરી 1966 (1904–1966)
  • ગુલઝારી લાલ નંદા (કાર્યકારી)

    ગુલઝારી લાલ નંદા (કાર્યકારી)

    11 જાન્યુઆરી 1966 થી 24 જાન્યુઆરી 1966 (1898-1998)
  • ઈન્દીરા ગાંધી

    ઈન્દીરા ગાંધી

    24 જાન્યુઆરી 1966 થી 24 માર્ચ 1977 (1917–1984)
  • મોરારજી દેસાઈ

    મોરારજી દેસાઈ

    24 માર્ચ 1977 થી 28 જુલાઈ 1979 (1896–1995)
  • ચરણ સિંહ

    ચરણ સિંહ

    28 જુલાઈ 1979 થી 14 જાન્યુઆરી 1980 (1902–1987)
  • ઈન્દીરા ગાંધી

    ઈન્દીરા ગાંધી

    14 જાન્યુઆરી 1980 થી 31 ઓક્ટોબર 1984 (1917–1984)
  • રાજીવ ગાંધી

    રાજીવ ગાંધી

    31 ઓક્ટોબર 1984 થી 2 ડિસેમ્બર 1989 (1944–1991)
  • વી. પી. સિંહ

    વી. પી. સિંહ

    2 ડિસેમ્બર 1989 થી 10 નવેમ્બર 1990 (1931–2008)
  • ચંદ્ર શેખર

    ચંદ્ર શેખર

    10 નવેમ્બર 1990 થી 21 જૂન 1991 (1927–2007)
  • પી. વી. નરસિમ્હા રાવ

    પી. વી. નરસિમ્હા રાવ

    21 જૂન 1991 થી 16 મે 1996 (1921–2004)
  • અટલ બિહારી વાજપાઈ

    અટલ બિહારી વાજપાઈ

    16 મે 1996 થી 1 જૂન 1996 (1924- 2018)
  • એચ. ડી. દેવ ગૌડા

    એચ. ડી. દેવ ગૌડા

    1 જૂન 1996 થી 21 એપ્રિલ 1997 (born 1933)
  • ઈન્દ્ર કુમાર ગુજરાલ

    ઈન્દ્ર કુમાર ગુજરાલ

    21 એપ્રિલ 1997 થી 19 માર્ચ 1998 (1919–2012)
  • અટલ બિહારી વાજપાઈ

    અટલ બિહારી વાજપાઈ

    19 માર્ચ 1998 થી 22 મે 2004 (1924- 2018)
  • મનમોહન સિંહ

    મનમોહન સિંહ

    22 મે 2004 થી 26 મે 2014 (born 1932)
  • નરેન્દ્ર મોદી

    નરેન્દ્ર મોદી

    26 મે 2014 - વર્તમાન (born 1950)