બનાસકાંઠામાં બોગસ મતદાનની આશંકા, આઠની અટકાયત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 14 Dec 2017 11:49 AM (IST)
1
2
થરાદ તાલુકાના જમડામાં બોગસ મતદાનની આશંકાને પગલે 8 લોકોની અટકાયત કરવામાં આવી છ. પોલીસે બોગસ મતદાનની આશંકાને પગલે તેમની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે હાલ જિલ્લા પોલીસ વડા પણ થરાદ જવા રવાના થયા છે.
3
અમદાવાદઃ આજે ગુજરાત વિધાનસભાના બીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. સવારથી જ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે અને સાડા ત્રણ કલાક સુધીમાં લગભગ સરેરાશ 17 ટકા જેટલું મતદાન પણ થયું છે, ત્યારે બનાસકાંઠામાં બોગસ મતદાન થઈ રહ્યું હોવાની ઘટના સામે આવી છે.