✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અમદાવાદઃ પોશ વિસ્તારની બિઝનેસ ઓફિસમાં સગીરાને કઈ રીતે બનાવાઈ હવસનો શિકાર? જાણો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  20 Mar 2017 10:49 AM (IST)
અમદાવાદઃ પોશ વિસ્તારની બિઝનેસ ઓફિસમાં સગીરાને કઈ રીતે બનાવાઈ હવસનો શિકાર? જાણો
1

અમદાવાદ: આજકાલ બળાત્કારની અનેક ઘટનાઓ બને છે. ત્યારે અમદાવાદમાં પ્રહલાદનગર ગાર્ડન પાસે આવેલી એક ઓફિસમાં એક તરૂણી પર રેપની ઘટના બની છે. નાની ઉંમરમાં પિતાની છત્રછાયા ગુમાવી હોવાના કારણે ઓફિસોમાં કચરા-પોતા કરીને ગુજરાન ચલાવતી એક તરૂણીને બળતણ માટે લાકડાં આપવાનું કહીને એક ઓફિસમાં કલરકામ કરતા યુવકે છેડછાડ કરી હોવાની ઘટના બની હતી.

2

આ બિલ્ડિંગની અનેક ઓફિસમાં કલરકામ અને ફર્નિચર કામ ચાલતું હોવાથી ત્યાંથી ઘણી વખત ફર્નિચરના વધેલા નકામા લાકડાં લઈ જઈ બળતણમાં ઉપયોગ કરતા હોય છે. શનિવારે બપોરે ટીનાએ માતાને કહ્યું હતું કે, ‘ક્યાંય લાકડા હોય તો લેતી આવીશ, માતાએ હા પાડતા ટીના લાકડા લેવા માટે બાજુની બિલ્ડિંગમાં ગઈ હતી.

3

આનંદનગર પોલીસે મુળ ઉત્તરપ્રદેશના અજયકુમાર કિશનચંદ યાદવ (ઉ.વ. 20)ને ઝડપી લીધો હતો. તપાસ N ડીવિઝન ACP કલ્પેશ ચાવડાને સોંપાઈ છે. પોલીસે અજય યાદવને અદાલતમાં રજુ કરીને 21મી તારીખ મંગળવાર સુધી રિમાન્ડ ઉપર મેળવ્યો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

4

ઘટનાને પગલે તે યુવકને લોકોએ પકડીને પોલીસના હવાલે કર્યો હતો. પોલીસે મુળ ઉત્તરપ્રદેશના અજય કિશનચંદ યાદવ નામના આરોપીની ધરપકડ કરી ત્રણ દિવસના રિમાન્ડ પર મેળવ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સરખેજમાં રહેતા વિધવા મહિલા અને તેમની 17 વર્ષની પુત્રી ટીના (નામ બદલ્યું છે) પ્રહ્‌લાદનગર ગાર્ડન પાસે બિઝનેસ પાર્કમાં આવેલી ઓફિસોમાં કચરા-પોતાં કરીને ગુજરાન ચલાવે છે.

5

ઓફિસના બાથરૂમમાં આ યુવકે મોઢું દબાવીને જબરદસ્તીથી મારી સાથે સંભોગ કર્યો હતો. આ વાતચીત ચાલતી હતી ત્યારે જ છોકરો ભાગી છૂટવા માટે નીકળ્યો હતો. આ સમયે તરૂણીએ ઈશારો કરીને કહ્યું હતું કે, ‘આ એ જ છોકરો છે.’ માતા-પુત્રીએ બૂમાબૂમ કરતાં લોકોએ છોકરાને પકડી પાડ્યો હતો. તરત જ 108 અને પોલીસને ફોન કરવામાં આવ્યો હતો.

6

અંદાજે અડધા કલાક પછી પુત્રી રડતી-રડતી બૂમો પાડતી દોડી આવી હતી અને તેનો ગુપ્ત ભાગ લોહીવાળો થયેલો હતો. ટીનાએ માતાને કહ્યું હતું કે, એક છોકરો મને લાકડા બતાવવાના બહાને ચોથા માળે કલર કામ ચાલતી એક ખાલી ઓફિસમાં લઈ ગયો હતો.

  • હોમ
  • અમદાવાદ
  • અમદાવાદઃ પોશ વિસ્તારની બિઝનેસ ઓફિસમાં સગીરાને કઈ રીતે બનાવાઈ હવસનો શિકાર? જાણો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.