✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અમદાવાદ હિટ એન્ડ રનઃ કારે ટક્કર મારતાં એકનું મોત, ચાલક ફરાર, સામે આવ્યા સીસીટીવી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  26 Sep 2018 12:19 PM (IST)
1

અમદાવાદઃ શહેરના સાયન્સ સિટી રોડ પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. પૂરપાટ આવતી કારે એક વ્યક્તિને ટક્કર મારતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું છે. આ અકસ્માત પછી કાર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો છે.

2

3

આ અંગેની વિગતો એવી છે કે, આજે સવારે 4.37 વાગ્ય સોલાના રહેવા વજુભાઈ લક્ષ્મણભાઈ પરસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે કારે ટક્કર મારતાં તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માતમાં કાર પલટી ગઈ હતી. જેથી ચાલક કાર ઘટનાસ્થળે જ મૂકીને ફરાર થઈ ગયો હતો.

4

આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. પોલીસે આ સીસીટીવીને આધારે વધુ તપાસ કરી છે. મારુતિ સુઝુકીની અર્ટિગા કાર નંબર જીજે-1, કેક્યુ 5137 નંબરની કારે અકસ્માત સર્જ્યો છે.

5

6

  • હોમ
  • અમદાવાદ
  • અમદાવાદ હિટ એન્ડ રનઃ કારે ટક્કર મારતાં એકનું મોત, ચાલક ફરાર, સામે આવ્યા સીસીટીવી
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.