✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અમદાવાદઃ સેક્સ માણવા આવેલા ગ્રાહકે સ્થાનિક યુવતી સામે કરી ગંદી માગણી, પછી શું થયું?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  16 Sep 2018 11:25 AM (IST)
1

લોકો મોટી સંખ્યામાં ભેગાં થઈ ગયાં હતાં અને બંને ગેસ્ટ હાઉસ પર જનતા રેડ પાડી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ આવી પહોંચી હતી અને મામલો શાંત પાડ્યો હતો. જો કે ગોરખધંધા બંધ નહીં કરાવતી પોલીસે પોલીસે ફરિયાદ ના નોંધતાં માત્ર અરજી લીધી હતી તેથી લોકોમાં રોષ છે.

2

આ અંગે સ્થાનિક રહીશોએ પોલીસને વારંવાર મૌખિક તેમજ લેખિત રજૂઆત કરી હતી. તેમ છતાં પોલીસ દ્વારા કોઈ પગલા લેવામાં આવ્યા ન હતા. જેના કારણે સ્થાનિક રહીશોનો રોષ ચરમસીમાએ પહોંચ્યો હતો. દરમિયાનમાં એક ગ્રાહકે સ્થાનિક મહિલા સમક્ષ સેક્સની અણછાજતી માગણી કરતા રહીશો ઉશ્કેરાયા હતા.

3

જશોદાનગર ઇન્દ્રપુરી ટાઉનશિપમાં આવેલી સોસાયટીઓના સ્થાનિકોએ ત્યાં આવેલા ‘રાધે ગેસ્ટ હાઉસ’ અને સંગમ ગેસ્ટ હાઉસમાં શનિવારે સાંજે જનતા રેડ પાડી હતી. સ્થાનિક લોકોએ જણાવ્યું કે, અહીં છેલ્લાં 3 વર્ષથી સેક્સ વર્કર્સને લાવીને દેહવિક્રયનો વ્યવસાય ચલાવાય છે.

4

અમદાવાદઃ જશોદાનગરમાં આવેલા એક ગેસ્ટ હાઉસમાં સેક્સ વર્કરને લાવીને દેહવિક્રય કરાવાતો હતો. એક ગ્રાહકે સ્થાનિક યુવતી પાસે સેક્સની માગણી કરતાં સ્થાનિક લોકોએ જનતા રેડ પાડી હતી. આ દરમિયાન સેક્સ વર્કર તથા ગ્રાહક ખરાબ હાલમાં ઝડપાઈ ગયાં હતાં. એ છતાં પોલીસે ફરિયાદ ના નોંધતાં લોકોમાં આક્રોશ છે.

  • હોમ
  • અમદાવાદ
  • અમદાવાદઃ સેક્સ માણવા આવેલા ગ્રાહકે સ્થાનિક યુવતી સામે કરી ગંદી માગણી, પછી શું થયું?
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.