અમદાવાદની યુવતીએ 11 વર્ષ નાના FB ફ્રેન્ડ સાથે હોટલમાં જઈને માણ્યું સેક્સ, પછી શું થયું ?
અમદાવાદઃ શહેરના પોશ વિસ્તારમાં રહેતી યુવતીએ ફેસબૂક ફ્રેન્ડે હોટલમાં લઈ જઈને બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે. યુવતીએ પોતાનાથી 11 વર્ષ નાના પ્રેમી સામે બળાત્કારની ફરિયાદ કરતાં આનંદનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ અંગેની વિગત એવી છે કે, વસ્ત્રાપુર રેલવે ક્રોસિંગ પાસેની સોસાયટીમાં રહેતી 34 વર્ષીય પરણીત યુવતીને જામખંભાળિયાના સંજય ખારા સાથે ફેસબુક પર મિત્રતા થઈ હતી. આ મિત્રતા આગળ વધતાં બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. દરમિયાન યુવક યુવતીને મળવા માટે અમદાવાદ આવ્યો હતો.
આ સમયે સંજયે યુવતીના અશ્લીલ ફોટા પાડી લીધા હતા. આ ફોટા પાડ્યા પછી સંજયે યુવતીને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. સંજયે યુવતીને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપી યુવતીને પાલડીની એક હોટલમાં મળવા બોલાવી હતી અને પછી અહીં પરાણે શારીરિક સંબંધ બાંદ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -