✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અમદાવાદઃ ઘરમાં સૂતેલી સગીરા સાથે યુવકે કર્યા અડપલા, સગીરાએ કરી બૂમાબૂમ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  22 Feb 2017 12:54 PM (IST)
અમદાવાદઃ ઘરમાં સૂતેલી સગીરા સાથે યુવકે કર્યા અડપલા, સગીરાએ કરી બૂમાબૂમ
1

અમદાવાદઃ શહેરના બાપુનગર વિસ્તારમાં ઘરમાં સૂતેલી એક 13 વર્ષીય સગીરા સાથે પાડોશમાં રહેતા યુવકે અડપલા કર્યા હોવાની ઘટના સામે આવી છે. સગીરા ઘરમાં સૂતી હતી ત્યારે યુવક રાતે ઘરમાં ઘૂસી ગયો હતો અને સગીરા સાથે શારીરિક અડપલા કરવા લાગ્યો હતો. જોકે, સગીરાએ બૂમાબૂમ કરતાં યુવક ભાગી ગયો હતો.

2

ઘરમાં સૂતેલી સગીરા સાથે અડપલા કરનાર આ યુવકે અગાઉ પણ સગીરાનો જાહેરમાં હાથ પકડી લીધો હતો. ત્યારે સગીરાએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં આ યુવક સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધીને યુવકને પકડવાની તજવીજ હાથ ધરી છે.

  • હોમ
  • અમદાવાદ
  • અમદાવાદઃ ઘરમાં સૂતેલી સગીરા સાથે યુવકે કર્યા અડપલા, સગીરાએ કરી બૂમાબૂમ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.