✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અમદાવાદઃ કર્ણાવતી ક્લબ પાસે લૂંટાઇ ટ્રક, એ જ ટ્રકને થયો અકસ્માત ને લૂંટારુંનું શું થયું?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  22 Feb 2017 11:03 AM (IST)
અમદાવાદઃ કર્ણાવતી ક્લબ પાસે લૂંટાઇ ટ્રક, એ જ ટ્રકને થયો અકસ્માત ને લૂંટારુંનું શું થયું?
1

આ અંગેની વિગતો એવી છે કે, ગઈ કાલે રાત્રે કર્ણાવતી ક્લબ પાસે ટ્રકના ડ્રાઇવરને માર મારી આરોપી ટ્રક લઈને ફરાર થઈ ગયો હતો. જે ટ્રક સનાથલ પાસે પલટી ખાઈ હતી. જેમાં આરોપીનું મોત થયું હતું. અસલાલી પોલીસે આ ગુનામાં વધુ તપાસ હાથ ધરી છે.

2

3

અમદાવાદઃ શહેરના સનાથળ સર્કલ પાસે એક ટ્રક પલટી ખાતા એક વ્યક્તિનું મોત થયું છે. અત્યારે અસલાલી પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે આ ટ્રક અંગે ચોકાવનારી વિગતો સામે આવી છે. આ ટ્રકની ગઈ કાલે જ લૂંટ ચલાવવામાં આવી હતી. તેમજ જેણે લૂંટ ચલાવી હતી, તે વ્યક્તિનું આ અકસ્માતમાં મોત થયું છે.

  • હોમ
  • અમદાવાદ
  • અમદાવાદઃ કર્ણાવતી ક્લબ પાસે લૂંટાઇ ટ્રક, એ જ ટ્રકને થયો અકસ્માત ને લૂંટારુંનું શું થયું?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.