અમદાવાદમાં વસ્ત્રાપુરના જસ્સી દે પરાઠે કેમ કરાયું બંધ? કારણ જાણીને ચોંકી જશો
આ ઉપરાંત અમદાવાદની ફોલીસ પીઝાલો, પ્રગતિ ધ રેસ્ટોરાં, યુનિક રેસ્ટોરાં, મયૂર રેસ્ટોરાં, હોટેલ રોયલ લેન્ડમાર્ક, હિના ફુડ્સ, રિયલ રેસ્ટોરાં, હસમુખ માવાવાળા, શ્યામશીખર રેસ્ટોરાં, હૈદરાબાદી બિરયાની અને ભાગ્યોદય રેસ્ટોરાંના નમૂના લેવામાં આવ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App15 જગ્યાએથી ખાદ્ય વસ્તુઓના નમૂના લેવામાં આવ્યા હતા જ્યારે 15 લોકોને નોટિસ ફટકારવામાં આવી હતી. આ ઉપરાંત 400 કિલો બટાકા, પાઉ, બ્રેડ, ગ્રેવી, ચટણી, લોટ અને શાકભાજીનો નાશ કર્યો હતો.
અમદાવાદ: મ્યુનિ. હેલ્થ વિભાગની ટીમે અમદાવાદમાં આવેલા વસ્ત્રાપુરના જસ્સી દે પરાઠે વાળાએ બે દુકાનમાં એક્સટેન્શન કરી પરવાનો લીધો ન હોઈ તેને સોમવારે હાલ પૂરતું બંધ કરી દેવામાં આવ્યું હતું. જ્યારે સેટેલાઈટના ધ ગ્રાન્ડ ઠાકર ડાઇનિંગ હોલને કિચનમાંથી કેટલીક એક્સપાયરી ડેટની વસ્તુઓ મળતાં 25 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -