✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અ'વાદ: મેયર માટે આજે સવારે નૂતન વર્ષ બગડ્યુ, AMTS કર્મચારીઓએ મેયરના ઘરની બહાર કર્યા દેખાવો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  31 Oct 2016 10:52 AM (IST)
1

લગભગ 500 જેટલાં કર્મચારીઓએ મેયરના ઘરની બહાર સૂત્રોચ્ચાર કર્યા હતા અને તેમના ઘરની બહાર લાગેલા પોસ્ટર્સ ફાડી નાંખ્યા હતા. ઉપરાંત તમામ કર્મચારીઓએ મ્યુ. કમિશનરના ઘરની બહાર પણ દેખાવો કર્યા હતા.

2

અમદાવાદ: આજે બેસતા વર્ષના દિવસે પણ કોન્ટ્રાક્ટ પર કામ કરતા કન્ડક્ટરોનો વિરોધ યથાવત રહ્યો હતો. એએમટીએસના કોન્ટ્રાક્ટ પર કામ કરતાં કંડક્ટરો કાયમી કરવાની માગણી સાથે હડતાળ પર ઉતર્યા છે, ત્યારે આજે મેયર ગૌતમ શાહના ઘરની બહાર ઉગ્ર વિરોધ કર્યો હતો.

3

બે દિવસ અગાઉ પણ હડતાળ પર ઉતરેલા કંડક્ટરોમાંથી 1 હજાર જેટલા કંડક્ટરોએ પરિવાર સાથે એએમટીએસ ચેરમેન ચંદ્રપ્રકાશ દવેના જોધપુર સ્થિત ઘર પર અને મેયરના ઘરની બહાર દેખાવો કર્યા હતા.

4

5

જેની જાણ થતા સેટેલાઈટ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને કંડક્ટરોની અટકાયત કરી પોલીસ મથકે લઈ ગઈ હતી. કંડક્ટરોના સંગઠનના પ્રમુખ વિજય વાટલિયાએ જણાવ્યું કે, જ્યાં સુધી કંડક્ટરોની માગ નહીં સ્વીકારાય ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે.

6

  • હોમ
  • અમદાવાદ
  • અ'વાદ: મેયર માટે આજે સવારે નૂતન વર્ષ બગડ્યુ, AMTS કર્મચારીઓએ મેયરના ઘરની બહાર કર્યા દેખાવો
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.