✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

'બાહુબલી'નું શૂટિંગ પતતાં જ પ્રભાસે સૌથી પહેલાં કર્યું ક્યું કામ ? જાણીને હસવું આવશે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  07 Apr 2017 12:29 PM (IST)
1

એક મુલાકાતમાં પ્રભાસે કહ્યું કે, હું લાંબા વાળની જાળવણી કરતા કરતા થાકી ગયો છું અને મારી પ્રથમ ફિલ્મ ઇચ્છા એ છે કે જેવું ફિલ્મનું શૂટિંગ ખત્મ થશે કે તરત જ સૌ પ્રથમ કામ મારા વાળ કાપવાનું કરીશ. ફિલ્મ 28 એપ્રિલના રોજ રીલિઝ થશે.

2

વાસ્તવમાં પ્રભાસે છેલ્લા પાંચ વર્ષથી આ ફિલ્મ માટે કામ કર્યું છે અને જેને કારણે તેને પોતાના પાત્રના લૂક અને બોડીને મેન્ટેઇન કરવું પડ્યું છે. પ્રથમ ફિલ્મમાં પ્રભાસ ઘણા લાંબા વાળમાં જોવા મળ્યો હતો. બીજી ફિલ્મમાં પણ તે લાંબા વાળમાં જોવા મળવાનો છે.

3

તાજેતરમાં જ પ્રભાસે ખુલાસો કર્યો હતો તે. જ્યારે બાહુબલી-2 ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું ત્યારે તેની ઇચ્છા હતી કે ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થતાં જ તે પોતાના લાંબા વાળ કપાવશે અને તેણે એમ જ કર્યું હતું. પ્રભાસે છેલ્લા બે વર્ષથી વાળ કપાવ્યા નહોતા. બાહુબલી-2 ફિલ્મના ટ્રેલર લોન્ચ પ્રસંગે પ્રભાસ એકદમ નવા લૂકમાં જોવા મળ્યો હતો. પ્રભાસ નાના વાળના લૂકમાં જોવા મળ્યો હતો.

4

મુંબઇઃ ‘બાહુબલી’ ફિલ્મ ભારતની સૌથી બહુ ચર્ચિત ફિલ્મ બની ગઇ છે. આ ફિલ્મના ચાહકો બાહુબલી-2ની રીલિઝની ઘણા સમયથી રાહ જોઇ રહ્યા છે. આ ફિલ્મમાં અમરેન્દ્ર બાહુબલીની ભૂમિકા નિભાવનારા પ્રભાસે ફિલ્મ માટે ખૂબ મહેનત કરી છે.

5

ફિલ્મના બંન્ને પાર્ટ માટે પ્રભાસે છેલ્લા પાંચ વર્ષથી ખૂબ મહેનત કરી છે. ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થયા બાદ પ્રભાસે કહ્યુ કે, આ ફિલ્મ માટે મેં પાંચ વર્ષ સુધી સખત મહેનત કરી છે. આ દરમિયાન મેં કોઇ બીજી ફિલ્મ કરી નથી.

  • હોમ
  • અમદાવાદ
  • 'બાહુબલી'નું શૂટિંગ પતતાં જ પ્રભાસે સૌથી પહેલાં કર્યું ક્યું કામ ? જાણીને હસવું આવશે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.