ભાજપે જાહેર કરી 70 ઉમેદવારોની પહેલી યાદી, જાણો કોને કોને મળી ટિકીટ ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 17 Nov 2017 01:17 PM (IST)
1
2
3
4
5
6
7
8
9
10
અમદાવાદઃ આગામી વિધાનસભા ચૂંટણીને લઇને ભારતીય જનતા પાર્ટીએ 70 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટ પશ્વિમ બેઠક પરથી ચૂંટણી લડશે. જ્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પાટીદારોના ગઢ ગણાતા મહેસાણા બેઠક પરથી ચૂંટણી લડશે.