✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં આવેલા કયા પાંચ ધારાસભ્યોને આપી ટિકિટ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  17 Nov 2017 01:42 PM (IST)
1

માનસિંહ ચૌહાણને ભાજપે બાલાસિનોર બેઠક પરથી ટિકીટ આપી છે.

2

ભાજપે ગોધરામાંથી સી.કે. રાઉલજીને ટિકીટ આપી છે.

3

ભાજપે ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉર્ફ હક્કુભાને જામનગર ઉત્તરમાં ટિકીટ આપી છે.

4

ભાજપે રામસિંહ પરમારને ઠાસરા બેઠક પર ટિકીટ આપી છે.

5

અમદાવાદઃ આગામી વિધાનસભા ચૂંટણીને લઇને ભારતીય જનતા પાર્ટીએ 70 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં ભાજપના ત્રણ ધારાસભ્યોની ટિકિટ કપાણી છે. બીજી તરફ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા પાંચ ધારાસભ્યોને ભાજપે ટિકીટ આપી છે.

6

ભાજપે રાઘવજી પટેલને જામગનર ગ્રામ્ય પર ટિકીટ આપી છે.

  • હોમ
  • અમદાવાદ
  • કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં આવેલા કયા પાંચ ધારાસભ્યોને આપી ટિકિટ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.