✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અમદાવાદઃ નરોડમાં લક્ઝરી બસનો અકસ્માત, 10 મુસાફરો ઘાયલ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  19 Nov 2016 10:00 AM (IST)
1

અમદાવાદઃ શહેરના નરોડા વિસ્તારમાં ખાનગી કંપનીની ટ્રાવેલ્સ બસનો અકસ્માત થતાં દસ મુસાફરો ઘાયલ થયા છે. આ અંગેની મળતી વિગતો પ્રમાણે શ્રીનાથ ટ્રાવેલ્સની બસ નરોડા ગેલેક્સ સિટી પાસે પલટી ખાઈ ગઈ હતી. આ બસ અકસ્માતને કારણે બસમાં બેઠેલા મુસાફરોમાંથી 10ને ઇજા થઈ હતી. આ અકસ્માત પછી ત્રણ 108 ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘાયલનો સારવાર આપી હતી.

2

આ ઘટના મોડી રાત્રે બની હતી. અકસ્માતમાં ઘાયલ થયેલાઓને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

3

  • હોમ
  • અમદાવાદ
  • અમદાવાદઃ નરોડમાં લક્ઝરી બસનો અકસ્માત, 10 મુસાફરો ઘાયલ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.