અમદાવાદઃ બે AMTS વચ્ચે ભારત સરકાર લખેલી કારનો નીકળી ગયો કચ્ચરઘાણ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 07 Mar 2018 03:05 PM (IST)
1
2
3
અમદાવાદઃ આજે વીએસ હોસ્પીટલ નજીક બે એએમટીએસ બસ વચ્ચે કાર ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિને ઇજા થઈ છે. જોકે, કોઈ જાનહાની થઈ નથી.
4