✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ગુજરાત વિધાનસભા ચૂંટણી એક્ઝિટ પોલઃ મધ્ય ગુજરામાં કોને મળી રહી છે કેટલી બેઠક?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  14 Dec 2017 06:00 PM (IST)
1

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં આજે 93 બેઠકો પર મતદાન યોજાયું છે. આજે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં 62.37 ટકા મતદાન થયું છે. આજે મધ્ય ગુજરાતની 40 બેઠકો પર મતદાન થયું હતું. એબીપી અસ્મિતા અને સીડીસીએસના એક્ઝિટ પોલ પ્રમાણે 40 બેઠકોમાંથી 24 ભાજપ અને 16 બેઠક કોંગ્રેસને મળી રહી છે. મધ્ય ગુજરાતમાં ભાજપને 47 ટકા, કોંગ્રેસને 42 ટકા અને અન્યને 13 ટકા મત મળી રહ્યા છે.

2

3

  • હોમ
  • અમદાવાદ
  • ગુજરાત વિધાનસભા ચૂંટણી એક્ઝિટ પોલઃ મધ્ય ગુજરામાં કોને મળી રહી છે કેટલી બેઠક?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.