અલ્પેશ ઠાકોરને રાષ્ટ્રીય સ્તરે મોટી જવાબદારી, જાણો અપાયો કયો હોદ્દો અને શું કામગીરી
આ ઉપરાંત રાયબરેલી સરદારના ધારાસભ્ય અદિતી સિંહને મહિલા કોંગ્રેસના જનરલ સેક્રેટરીની જવાબદારી સોંપવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનિય છે કે, કોંગ્રેસ સંગઠનમાં ઘણાં પદો પર ફેરફાર કરવામાં આવ્યા છે. આ અગાઉ કોંગ્રેસના સિનિયર નેતા અને સાંસદ અહમદ પટેલને પાર્ટીના ખજાનચીની જવાબદારી સોંપવામાં આવી હતી ત્યારબાદ હવે કોંગ્રેસે અલ્પેશ ઠાકોરને પણ મોટી જવાબદારી સોંપવામાં આવી છે.
રાધનપુરથી કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને કોંગ્રેસે મોટી જવાબદારી સોંપતા બિહાર કોંગ્રેસના સેક્રેટરી અને પાર્ટીના કો-ઇન્ચાર્જ બનાવાયા છે. અલ્પેશ ઠાકોરે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સામે ખૂબ મોટી ભૂમિકા ભજવી હતી.
અમદાવાદ: કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને બિહાર કોંગ્રેસ સેક્રેટરી અને પાર્ટીના કો-ઈન્ચાર્જ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -