✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

બિહારમાં કોંગ્રેસની કમાન બે ગુજરાતીઓના હાથમાં, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  23 Aug 2018 02:54 PM (IST)
1

ગુજરાત કોંગ્રેસના નેતા અને રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની કોંગ્રેસના સેક્રેટરી અને બિહારના કો-ઇનચાર્જ તરીકે વરણી કરવામાં આવી હોવાની આજે જાહેરાત કરવામાં આવી હતી.

2

અમદાવાદઃ બિહાર કોંગ્રેસમાં પણ હવે ગુજરાતીની હાંક વાગશે. હાલમાં બિહાર કોંગ્રેસના પ્રભારી તરીકે શક્તિસિંહ ગોહિલ છે. આજે બિહારના કો ઇનચાર્જ તરીકે પણ ગુજરાતીની જ નિમણૂક કરવામાં આવી છે.

3

ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા ગુજરાતના 8 જિલ્લાના પ્રમુખોની નિમણૂક કરવામાં આવી હતી. જેમાં અમદાવાદ જિલ્લા પ્રમુખ તરીકે અલ્પેશ ઠાકોરના પિતા ખોડાજી ઠાકોરને હટાવીને તેમના સ્થાને પંકજસિંહ વાઘેલાની નિમણૂક કરવામાં આવી હતી.

  • હોમ
  • ગુજરાત
  • બિહારમાં કોંગ્રેસની કમાન બે ગુજરાતીઓના હાથમાં, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.