અમદાવાદઃ વરસતા વરસાદમાં યંગસ્ટર્સ થયાં બેકાબૂ, રીવરફ્રન્ટ પર કેવી રીતે માણી મજા ? જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Jul 2017 12:47 PM (IST)
1
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
3
4
5
6
આખા અમદાવાદ શહેરમાં હાલત ખરાબ થઈ ગઈ હતી. પરંતુ સૌથી વધુ અસર આખો દિવસ ટ્રાફિકથી ધમધમતા 132 ફૂટ રિંગ રોડ પર સર્જાઈ હતી. આના કારણે ભરાયેલા પાણીમાં સંખ્યાબંધ વાહનો ફસાઈ ગયા હતા.
7
અનેક વિસ્તારોમાં ઘરમાં પાણી ઘૂસી ગયા હતા. ભારે વરસાદ વચ્ચે લોકોએ રિવરફન્ટ પર વરસાદની મજા માણી હતી. અનેક કપલ્સ વરસાદની મજા માણવા રિવરફ્ન્ટ પહોંચ્યા હતા અને મકાઇની મજા માણી હતી. અનેક કપલ્સ વરસાદી મોસમમાં બેકાબૂ થઇ ગયા હતા.
8
9
અમદાવાદ: આજે સમગ્ર રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદે વિરામ લીધો છે. અમદાવાદમાં સોમવારે દિવસ દરમિયાન સરેરાશ સાડા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને કારણે નીચાણવાળા 100થી વધુ વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા.
10
- - - - - - - - - Advertisement - - - - - - - - -